Aadhaar Update Rules: આધાર કાર્ડમાં નામ, સરનામું. જન્મ તારીખ સુધારવા આ ડોક્યુમેન્ટ માન્ય રહેશે, UIDAIની નવી યાદી જાહેર
Aadhaar Card Update UIDAI Documents List : આધાર કાર્ડ અપડેટ કરાવવું વધુ સરળ બન્યું છે. UIDAI એ આધાર કાર્ડમાં નામ, સરનામું અને જન્મ તારીખ અપડેટ કરવા માટે દસ્તાવેજોની નવ યાદી જાહેર કરી છે. Aadhaar Update Rules : આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર કાર્ડમાં વ્યક્તિનું નામ, સરનામું, જન્મ તારીખ સહિત બાયોમેટ્રિક વિગત હોય છે. … Read more