WhatsApp ગ્રૂપમાં જોડાવો!

PPF for child : દર મહિને ₹5,000ની બચતથી 15 વર્ષમાં બનાવો ₹16 લાખનું ફંડ, જાણો સરકારની PPF યોજનાના ફાયદા

PPF for child

બાળકોના ઉચ્ચ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે સમયસર નાણાકીય આયોજન ખૂબ જરૂરી છે. કેન્દ્ર સરકારની PPF યોજના આ માટે ઉત્તમ વિકલ્પ છે. માતા-પિતા સગીર બાળકના નામે PPF ખાતું ખોલાવી, નિયમિત બચત કરીને લાંબા ગાળે મોટું ભંડોળ ઊભું કરી શકે છે. બાળકોના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે સમયસર નાણાકીય આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને … Read more