WhatsApp ગ્રૂપમાં જોડાવો!

મકાન માટે મફત પ્લોટ Yojana , ફોર્મ ડોક્યુમેન્ટ,અરજી પ્રક્રિયા જાણો | Mafat Plot Yojana Gujarat | 100 Choras Var Mafat Plot Yojna

Mafat Plot Yojana Gujarat: Gujaratમાં ઘણા લોકો એવા હોય છે જેને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે પૂરતી જમીન હોતી નથી તેથી જે લોકો બી.પી.એલ યાદીમાં આવતા હોય અથવા જે ગરીબી રેખા નીચે જીવતા હોય તેમના માટે સરકાર દ્વારા ૧૦૦ ચોરસ વાર જમીન આપવામાં આવે છે.

તો આ મફત પ્લોટ Yojana  ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આ Yojana  માં જોઈશું તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો.

મફત પ્લોટ Yojana  શું છે? – Free Plot Sahay Yojana In Gujarati

આ Yojana  થકી ગરીબ અને જેઓ ગરીબી રેખા નીચે જીવતા હોય તેમજ બી.પી.એલ યાદી માં આવતા હોઈ તેવા લોકો ને ઘરનું ઘર બનાવા માટે મફત પ્લોટ Yojana  અમલમાં મુકવામાં આવી છે. તેમજ આ મફત પ્લોટ ૧૦૦ ચોરસ વાર જમીન આપવામાં આવે છે.

આ Yojana  નો લાભ એવા વ્યક્તિઓ લઈ શકે છે જેમની પાસે ઘર નું ઘર નથી તેમજ ઘર બનાવા માટે પ્લોટ નથી તેમજ જેઓ બી.પી.એલ યાદીમાં આવતા હોય તેમને મળવાપાત્ર થશે.

100 Choras Var Mafat Plot Yojana Highlight

Yojana નું નામમફત પ્લોટ Yojana 
કોના દ્વારા શરૂ કરવામાં આવીGujarat સરકાર દ્વારા
વિભાગગ્રામીણ વિકાસ વિભાગ
લાભાર્થીબી.પી.એલ કાર્ડ ધારકો
મળવાપાત્ર સહાય૧૦૦ ચોરસ વાર પ્લોટ
સત્તાવાર વેબસાઇટPanchayat.guj.gov
હેલ્પલાઈન નંબર07923254055

Yojana  નો હેતુ

100 Choras Var Mafat Plot Yojna નો મુખ્ય હેતુ ગરીબી રેખા નીચે જીવતા લોકો ને મફત પ્લોટ આપીને ઘરનું ઘર બનાવાનો છે.જેથી જે લોકો પોતાનું પાક્કું ઘર નથી બનાવી શકતાં તેમના માટે Gujarat સરકાર દ્વારા Free Plot Sahay Yojana  શરૂ કરવામાં આવી છે.આ Yojana  થી ગરીબ પરિવારના લોકો ને મફત પ્લોટ આપીને ઘર બનાવી શકે જેથી તેમને આર્થિક બાબતે ઘણી મદદ મળતી હોય છે.

Free Plot Sahay Yojana  માં કોણ લાભ લઈ શકે છે

Gujarat સરકાર દ્વારા ગરીબો ને મફત પ્લોટ Yojana  હેઠળ ૧૦૦ ચોરસ વાર જમીન આપવાનો નિર્ણય કર્યો છે તો આ Yojana  નો લાભ નીચે મુજબ ની વ્યક્તિઓ લઈ શકે છે:

  • લાભાર્થી B.P.L કેટેગરી નો હોવો જરૂરી છે.
  • અરજદાર ની ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવી જોઈએ.
  • જો અરજદાર ગરીબી રેખા નીચે જીવન જીવતો હશે તો જ આ Yojana  નો લાભ મળવાપાત્ર રહેશે.
  • લાભાર્થી પાસે કોઈ પણ પ્રકારની જમીન ના હોવી જોઈએ.
  • અરજદારની વર્ષિક આવક મર્યાદા ૧,૨૦,૦૦૦ થી વધું ના હોવી જોઈએ.
  • Gujarat રાજ્ય નો રહેવાસી હોવો જોઈએ.
  • અરજદાર ગ્રામીણ કારીગર અથવા મજુર હોવો જોઈએ.

Free Plot Sahay Yojana  માટે મળવાપાત્ર લાભ

મફત પ્લોટ Yojana  અંતર્ગત નીચે મુજબ લાભ મળવાપાત્ર થશે:

  • ગરીબ પરિવારના લોકો ને ૧૦૦ ચોરસ વાર જમીન આપવામાં આવે આવે છે.
  • આ જમીન મફત માં આપવામાં આવતી હોય છે.
  • જમીન વિહોણા ખેત મજૂરોને જમીન મળે છે.

જરૂરી ડોક્યુમેન્ટ 

Free Plot Sahay Yojana  માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે:

  • મફત પ્લોટ Yojana  નું અરજી ફોર્મ
  • રેશનકાર્ડ
  • આધાર કાર્ડ
  • BPL કાર્ડ
  • જમીન નથી ધરાવતા તેનું પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • ઉંમરનો પુરાવો
  • SECC ના નામની વિગત
  • બેંક પાસબુક

Free Plot Sahay Yojana  માટે અરજી કેવી રીતે કરવી?

Free Plot Sahay Yojana  નો લાભ લેવા માટે “Offline” અરજી કરવી પડશે. આ અરજી કરવા માટે તમારે સૌપ્રથમ ગામ ના તલાટી પાસેથી “Free Plot Sahay Yojana ” નું ફોર્મ મેળવી રહેવાનું રહશે. ત્યાર પછી તમારે તે ફોર્મ ભરીને તેની સાથે ઉપર જણાવ્યા મુજબ ના ડોકયુમેન્ટ્સ જોડીને તેમાં તલાટીના,સરપંચ ના સહી સિક્કા કરવાના રહેશે. ત્યાર પછી આ અરજી જિલ્લા પંચાયત માં મોકલવામાં આવશે અને આગળ પ્રોસેસ થઈ ને તમારી અરજી મંજુર કરવામાં આવશે.

મફત પ્લોટ Yojana  ફોર્મ pdf Download કરો:

Mafat Plot Yojana Gujarat Form Pdf Download Form

મફત પ્લોટ પરિપત્ર ડાઉનલોડ કરો : Download PDF

Yojana  ની મહત્વપૂર્ણ લિંક્સ:

સત્તાવાર વેબસાઇટpanchayat.gujarat.gov.in
અરજી પ્રક્રિયાOffline
હેલ્પલાઈન નંબર૨૩૨-૫૧૧૦૧

મફત પ્લોટ Yojana  માટે વારંવાર પૂછાતાં પ્રશ્નો – FAQs

પ્ર.1 : Free Plot Sahay Yojana  માં શું સહાય મળે?

જ : આ Yojana  માં ૧૦૦ ચોરસ વાર જમીન આપવામાં આવે છે.

પ્ર.2 : આ મફત પ્લોટ Yojana  નો લાભ કોને મળે છે?

જ : આ Yojana  નો લાભ જે લોકો BPL યાદીમાં આવતા હોય તેમને મળે છે.

પ્ર.3 : 100 Choras Var Mafat Plot Yojana  ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

જ : આ Yojana  ની ઓફિશ્યિલ વેબસાઈટ panchayat.gujarat.gov.in છે.

Leave a Comment