મકાન માટે મફત પ્લોટ Yojana , ફોર્મ ડોક્યુમેન્ટ,અરજી પ્રક્રિયા જાણો | Mafat Plot Yojana Gujarat | 100 Choras Var Mafat Plot Yojna
Mafat Plot Yojana Gujarat: Gujaratમાં ઘણા લોકો એવા હોય છે જેને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે પૂરતી જમીન હોતી નથી તેથી જે લોકો બી.પી.એલ યાદીમાં આવતા હોય અથવા જે ગરીબી રેખા નીચે જીવતા હોય તેમના માટે સરકાર દ્વારા ૧૦૦ ચોરસ વાર જમીન આપવામાં આવે છે. તો આ મફત પ્લોટ Yojana ફોર્મ કેવી રીતે ભરવું તેના … Read more